શનિવાર, 28 ફેબ્રુઆરી, 2015

aayurvedik upchar

અનેક રોગોમાં ઉપયોગી ફટકડી, સૌંદર્ય માટે પણ છે લાભદાયી
(ફોટો : ફટકડીની તસવીર)

લાઈફસ્ટાઈલ ડેસ્ક : ફટકડી એક એવું ક્રિસ્ટલ છે, જે લગભગ બધા જ ઘરોમાં સરળતાથી મળી રહે છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. અનેક ગુણોની ખાણ છે ફટકડી. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે, આથી તમે તેને બગલમાં લગાવીને તેનો ડિયોડ્રંટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ અનોખી વસ્તુ એન્ટિબેક્ટેરિયલ હોય છે, આથી દાંતો સાથે જોડાયેલા રોગોથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગકરી શકો છો. ચલો આજે જાણીએ ફટકડી સાથે જોડાયેલા આવા જ કેટલાક લાભદાયક ગુણોં વિશે.

1. ફટકડીને તમે કંઈ વાગ્યું હોય તેના પર ઉપયોગ કરી શકો છો. ફટકડીના પાણીને ઝખમ પર લગાવવાથી લોહી નીકળતું બંધ થઈ જશે. તમે ફટકડીનું ચૂરણ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

2. મોઢા પરની કરચલીઓં દૂર કરવા માટે પણ ફટકડી ઉપયોગી છે. તેના માટે પહેલા મોઢાંને પાણીથી ધોઈ લો. ત્યાર બાદ ફટકડીને ઠંડા પાણીમાં પલાળીને ચહેરા પર હલ્કા હાથે માલીશ કરો. ત્યાર બાદ તેને સૂકાવવા દો. ત્યાર બાદ તેને હાથની મદદથી જ નીકાળીને ઠંડા પાણીથી સાફ કરી લો. થોડા મહિનાના પ્રયોગ બાદ તમારો ચહેરો ચમકદાર અને યંગ બની જશે.

3. દમ અને ખાંસી જેવી બિમારીયોં હોય તો, અડધો ગ્રામ ફટકડીને ખાંડીને તેમાં મધ મિક્સ કરી લો. આ મિશ્રણને ચાટી જાવ. તૈયારીમાં આપને લાગ મળશે.

4. એન્ટિબેક્ટિરીયલ અને એસ્ટ્રિજેંટ તત્વ હોવાના કારણે ફટકડી દાંતના રોગોને પણ દૂર કરી શકે છે. તમે તેનો ઉપયોગ માઉથવોશ તરીકે પણ કરી શકો છો.

5. ફટકડીને ન્હાવાના પાણીમાં ઓગાળીને તેનો ઉપયોગ કરવાથી ખરજવું અને શરીરની દુર્ગંધથી તમે છુટકારો મેળવી શકો છો.

6. કીડી કે મકોડાએ ડંખ માર્યો હોય ત્યારે ફટકડીના ટુકડાને તે જગ્યા પર ઘસો. આનાથી સોઝો, ઝખમ અને લાલાશ દૂર થશે.

7. ફટકડીને ચહેરા પર લગાવવાથી ચહેરો ઉજળો બને છે અને તમારી સ્કિન ટોન પણ થઈ જાય છે.

8. એક લીટર પાણીમાં 10 ગ્રામ ફટકડીના ચૂરણને ઓગાળી લો. આ પાળીથી વાળ ધોવાથી માથામાં રહેલી જુ મરી જાય છે.

9. ગળામાં કાંકડાની સમસ્યા થાય ત્યારે, ગરમ પાણીમાં એક ચપટી ભરીને ફટકડી અને મીઠું નાખીને કોગડા કરો. આનાથી કાંકડાની તકલીફમાં જલ્દીથી આરામ મળી જાય છે.

સોમવાર, 23 ફેબ્રુઆરી, 2015

IMP Links & Websites

IMP Links & Websites

આ પેજ પર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો માટેની TAT, TET, HTAT વગેરે પરીક્ષાઓ માટે અલગ અલગ સંસ્થાઓ અને કાયદાઓ વગેરેની ઓફીશીયલ વેબસાઈટ ની લિંક છે જે શિક્ષકો માટે ની ઉપરની પરીક્ષાઓની તૈયારી કરનારાઓ ને હમેશા મદદરૂપ નીવડશે. અમે આ પરીક્ષાઓની તૈયારીઓમાં મદદરૂપ થાય તેવી અમુક અન્ય વેબસાઈટ ની લિંક પણ ઉમેરી છે. આ પેજને સતત અપડેટ કરવામાં આવશે જેથી ઓફીશીયલ અને મદદરૂપ એવી અન્ય વેબસાઈટ ની લિંકનો પણ સમાવેશ થાય.

http://www.karnrathava.com/

HOW TO SET SHRUTI FONTS IN YOUR COMPUTER


GSEB - Gujarat Secondary and Higher Secondary Education Board website - ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ વેબસાઈટ : http://www.gseb.org

PTC - Primary Teachers Certificate website - પ્રાયમરી ટીચર્સ સર્ટીફીકેટ વેબસાઈટ:  http://www.ptcgujarat.org

OJAS - Online Job Application System website - ઓનલાઈન જોબ એપ્લીકેશન સીસ્ટમ વેબસાઈટ: http://ojas.guj.nic.in

OJAS mirror website (in case the main site is down) - ઓજસની મિરર વેબસાઈટ(જો મુખ્ય વેબસાઈટ ના ખુલે તો): http://ojas1.guj.nic.in

Vidya Sahayak Gujarat website - વિદ્યા સહાયક ગુજરાત વેબસાઈટ: http://vidyasahayakgujarat.org

SSA - Sarva Shiksha Abhiyan website - સર્વ શિક્ષા અભિયાન વેબસાઈટ: http://gujarat-education.gov.in/ssa

SEB - State Examination Board (Gujarat government Education Department) website - રાજ્ય પરીક્ષા બોર્ડ (ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ) વેબસાઈટ: http://gujarat-education.gov.in/seb 

GCERT - Gujarat Counsil of Educational and Research Training website - ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ એન્ડ રીસર્ચ ટ્રેઈનીંગ વેબસાઈટ: http://gcert.gujarat.gov.in/gcert

RTE - Right To Education act website - રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (શિક્ષણ અધિકાર હક) વેબસાઈટ: http://india.gov.in/citizen/education.php?id=38

RTE related other important websites - RTE ને લગતી બીજી અગત્યની વેબસાઈટ :  http://www.indg.in/primary-education/policiesandschemes/right-to-education-bill

RTI - Right To Information act - રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ (માહિતી અધિકાર હક) વેબસાઈટ: http://righttoinformation.gov.in/

GoI - Government of India official website - ભારત સરકાર ઓફીશીયલ વેબસાઈટ: http://india.gov.in/


ઉપયોગી વેબસાઈટનું લીસ્ટ Source by Kamal Joshi
screenr.com – તમારી સ્ક્રીનનો વીડિઓ કેપ્ચર કરીને સીધો જ યુટ્યુબ પર અપલોડ કરી આપે છે.     thumbalizr.com – કોઈ પણ વેબપેજના સ્ક્રીનશોટ કેપ્ચર કરવા માટે.    
 goo.gl – લાંબી URL ને નાની બનાવવા માટે અને URL એન QR Codes માં કન્વર્ટ કરવા માટે.     unfurlr.come – કન્વર્ટ કરાયેલી નાની URL પાછળ કઈ URL છે તે જાણવા માટે.     
qClock – કોઈપણ સીટી નો ગૂગલ મેપ થી લોકલ સમય જાણવા માટે.    
copypastecharacter.com – સ્પેસીઅલ એટલે કે તમારા કીબોર્ડ માં નથી તેવા કેરેક્ટર ને કોપી કરવા માટે.     postpost.com – ટ્વીટર માટે નું વધારે સારું સર્ચ એન્જીન.     
lovelycharts.com – ફ્લોચાર્ટ, નેટવર્ક ડાયાગ્રામ, સાઈટમેપ વગેરે બનાવવા માટે. 
iconfinder.com – બધી જ સાઈઝના આઈકોન માટે ની બેસ્ટ વેબસાઈટ.     
office.com – ઓફીસ ડોક્યુમેન્ટ માટે ટેમ્પલેટ, કલીપઆર્ટ, ઈમેજીસ વગેરે ડાઉનલોડ કરવા માટે.     followupthen.com – ઈમેઈલ રીમાઈન્ડર માટેનો સૌથી સરળ રસ્તો.    
 jotti.org – કોઈપણ શકમંદ ફાઈલ કે ઈમેઈલ અટેચમેન્ટ નું વાઇરસ સ્કેન કરાવો.    
 wolframalpha.com – સર્ચ કાર્ય વગર સીધા જ જવાબ મેળવો.    
 printwhatyoulike.com – ક્લટર વગર વેબપેજ પ્રિન્ટ કરો.    
 joliprint.com – ન્યુઝલેટરની જેમ કોઈપણ આર્ટીકલ કે બ્લોગ કન્ટેન્ટ ને રિફોર્મ કરો.    
 search4rss.com – RSS ફીડ્સ માટેનું સર્ચ એન્જીન.     
e.ggtimer.com – ડેઈલી યુઝ માટેનું સિમ્પલ ઓનલાઈન ટાઈમર.     
coralcdn.org – વેબસાઈટ જો કોઈ વેબસાઈટ હેવી ટ્રાફિક થી ડાઉન થઇ ગઈ હોય(જેમ કે બોર્ડ ના રીઝલ્ટ સમયે અથવા ટ્રેન માં તત્કાલ ટીકીટ બુક કરાવવા સમયે) તો કોરલસીડીએન થી એક્સેસ કરો.    
 random.org – રેન્ડમ નંબર મેળવવા, સિક્કો ઉછાળવા વગેરે જેવું ઘણું બધું.    
 pdfescape.com – તમારા વેબ બ્રાઉઝર થી જ પીડીએફ ને ઓનલાઈન એડિટ કરવા માટે.    
 viewer.zoho.com – પીડીએફ કે પ્રેઝન્ટેશન ને વેબ બ્રાઉઝર માં પ્રિવ્યુ કરવા માટે.     
tubemogul.com – એક જ ક્લિક થી યુટ્યુબ અને બીજી ઘણી વિડીઓ સાઈટ પર વિડીઓ અપલોડ કરવા માટે.     workinprogress.ca/online-speech-recognition-dictation & ispeech.org – બ્રાઉઝર માં ઓનલાઈન વોઈસ રેકગ્નીશન માટે.    
 scr.im – સ્પામ ની ચિંતા કાર્ય વગર તમારું ઈમેઈલ અડ્રેસ અહીંથી શેર કરો.    
 spypig.com – હવે થી તમારા ઈમેઈલ ની રીડ રીસીપ્ટ મેળવો, એટલે કે જેને ઈમેઈલ મોકલ્યો છે તેમણે ઈમેઈલ વાંચ્યો છે તેનું કન્ફર્મેશન.     
sizeasy.com – કોઈ પણ પ્રોડક્ટની સાઈઝ કમ્પેર(સરખામણી) અને વિઝ્યુલાઈઝ(કલ્પના) કરો.     myfonts.com/WhatTheFont – કોઈ પણ ઈમેજમાં રહેલા ફોન્ટનું નામ મેળવો.    
 google.com/webfonts – ઓપન સોર્સ ફોન્ટ નું સારું એવું કલેક્શન.    
 regex.info – ફોટા માં રહેલા હિડન એટલેકે છુપાયેલા ડેટા ને મેળવવા માટે.    
 livestream.com – તમારી કોઈપણ લાઇવ ઇવેન્ટને અથવા ડેસ્કટોપ સ્ક્રીનનો વીડિઓ આ વેબસાઈટ માં બ્રોડકાસ્ટ કરી શકો છો.    
 iwantmyname.com – બધા TLD માં તમને તમારું ડોમેન સર્ચ કરવામાં મદદ કરે છે.     
homestyler.com – શરૂઆતથી જ તમારા હોમ ઇન 3d ને નવું રૂપ આપો.     
join.me – તમારી સ્ક્રીનને ઓનલાઈન શેર કરો.     
onlineocr.net – સ્કેન કરેલી પીડીએફમાંથી ટેક્ષ્ટ મેળવો.     
flightstats.com – ફ્લાઈટ નું સ્ટેટસ જોવા માટે.     
wetransfer.com – મોટી ફાઈલ ને શેર કરવા માટે.    
 http://www.gutenberg.org/ – ફ્રી કીન્ડલ બુક ડાઉનલોડ કરવા માટે.     
polishmywriting.com – સ્પેલિંગ કે ગ્રામર ની એરર ચેક કરવા માટે.     
marker.to – શેર કરવાના હેતુ થી કોઈપણ વેબપેજ ના મહત્વના ભાગને હાઈલાઈટ કરવા માટે.     
typewith.me – એક કરતા વધારે લોકોને એક જ ડોક્યુમેન્ટ પર ઓનલાઈન કામ કરવા માટે.     whichdateworks.com – કોઈ ઇવેન્ટ નું પ્લાનિંગ કરો છો? બધાને અનુકુળ હોય તેવી તારીખ નક્કી કરવા માટે.     everytimezone.com – વર્લ્ડ ટાઇમ ઝોન નો સરળ વ્યુ.     
gtmetrix.com – તમારી સાઈટ કે બ્લોગ નું પરફોર્મન્સ ઓનલાઈન ચેક કરવા માટે.     
noteflight.com – મ્યુઝીક શીટ એટલે કે મ્યુઝીક ને લખવાની ભાષા ઓનલાઈન લખવા માટે.    
 imo.im – એક જ જગ્યાએથી સ્કાઇપ, ફેસબુક, ગૂગલ ટોક વગેરે ના ફ્રેન્ડસ સાથે ચેટ કરવા માટે.     translate.google.com – વેબસાઈટ, પીડીએફ, કે ડોક્યુમેન્ટ્સ નું ભાષાંતર કરવા માટે.    
 kleki.com – ઘણી બધી જાતના બ્રશ વાપરીએન પેઈન્ટ કરવા માટે.     
similarsites.com – તમને જે સાઈટ ગમતી હોય તેના જેવી બીજી સાઈટ નું લીસ્ટ મેળવવા માટે.     
wordle.net – લાંબા લખાણને ટેગ કલાઉડ માં ફેરવવા માટે.    
 bubbl.us – તમારા આઈડિયા કે મગજ પરના નકશા ને બ્રાઉઝર માં ઉતારો.    
 kuler.adobe.com – કલર વિશેનો આઈડિયા મેળવો અને ફોટોમાંથી કલર અલગ પણ તારવી શકો છો.     liveshare.com – આલ્બમમાંથી કોઈ એક ફોટોને શેર કરવા માટે.    
 lmgtfy.com – જયારે તમારા ફ્રેન્ડસ ગૂગલ વાપરવા માટે પણ આળસ કરતા હોય ત્યારે…..     
midomi.com – જયારે તમારે કોઈ સોંગ સર્ચ કરવું હોય ત્યારે…     
bing.com/images – પરફેક્ટ સાઈઝના મોબાઈલ વોલપેપર માટે.     
faxzero.com – ઓનલાઈન ફરી ફેક્ષ મોકલવા માટે.    
 feedmyinbox.com – RSS ફીડ્સ ને ઈમેઈલ માં મેળવવા માટે.     
ge.tt – કોઈને જલ્દીથી કોઈ ફાઈલ મોકલવા માટે, અને ફાઈલ મેળવનાર વ્યક્તિ ફાઈલ ને ડાઉનલોડ કરતા પહેલા પ્રિવ્યુ પણ કરી શકે છે.     
pipebytes.com – ગમે તેટલી મોટી ફાઈલને થર્ડ પાર્ટી સર્વર વગર ટ્રાન્સફર કરવા માટે.    
 tinychat.com – સેકંડમાં પ્રાઇવેટ ચેટ રૂમ બનાવવા માટે.    
 privnote.com – એવી ટેક્ષ્ટ નોટ બનાવો કે જે વંચાઈ ગયા પછી જાતે જ ડીલીટ થઇ જાય.     
boxoh.com – ગૂગલ મેપ પર કોઈપણ શિપમેન્ટ નું સ્ટેટસ ટ્રેક કરવા માટે.     
chipin.com – જયારે તમારે ઓનલાઈન કોઈ ઇવેન્ટ અથવા કારણ માટે ફંડ ભેગું કરવાની જરૂર હોય ત્યારે.     downforeveryoneorjustme.com – તમારી ફેવરીટ વેબસાઈટ ઓફલાઈન છે કે નહિ તે ચેક કરવા માટે.     ewhois.com – કોઈ વ્યક્તિની બેજી વેબસાઈટ છે કે નહિ તે જોવા માટે.    
 whoishostingthis.com – કોઈપણ વેબસાઈટ ક્યાં હોસ્ટ થઇ છે તે જાણવા માટે.    
 google.com/history – ગૂગલ માં કઈક સર્ચ કર્યું હતું પણ હવે યાદ નથી? તો આ ચેક કરો…     aviary.com/myna – ઓનલાઈન ઓડીઓ એડિટર, રિમિક્ષ કે રેકોર્ડ કરવા માટે..     
disposablewebpage.com – ટેમ્પરરી વેબપેજ બનાવવા માટે કે જે કામ પૂરું થતા જાતે જ ડીલીટ થઇ જાય.     urbandictionary.com – અશિષ્ટ કે અનૌપચારિક શબ્દો ની વ્યાખ્યા જોવા માટે..     
seatguru.com – તમારી ફ્લાઈટ ની સીટ બુક કરાવતા પહેલા આ વેબસાઈટ ને કન્સલ્ટ કરો.    
 sxc.hu – ફ્રી સ્ટોક ઈમેજીસ ડાઉનલોડ કરવા માટે..    
 zoom.it – હાઈ રીઝોલ્યુશન વળી ઈમેજ ને તમારા બ્રાઉઝરમાં જ સ્ક્રોલ કાર્ય વગર જ જોવા માટે.     scribblemaps.com – કસ્ટમ ગૂગલ મેપ સરળતાથી બનાવવા માટે.     
alertful.com – મહત્વની ઇવેન્ટ માટે ઈમેઈલ રીમાઇન્ડર મુકવા માટે.   
 picmonkey.com – વધારે સાટું ઈમેજ એડિટર.     
formspring.me – પર્સનલ પ્રશ્નો ના સવાલ જવાબ માટે..    
 sumopaint.com – લેયર બેઝ્ડ ઓનલાઈન ઈમેજ એડિટર.     
snopes.com – તમને જયારે ઈમેઈલ મારફતે કોઈ ઓફર થઇ હોય તો એ ફ્રોડ કે સ્કેમ તો નથી ને તે ચેક કરવા માટે..     
typingweb.com – ટાઇપ પ્રેક્ટીસ માટે..     
mailvu.com – તમારા વેબ કેમ થી વિડીઓ ઈમેઈલ મોકલવા માટે..     
timerime.com – ઓડીઓ, વિડીઓ, કે ઈમેજ થી ટાઇમલાઈન બનાવવા માટે.     
stupeflix.com – તમારા ફોટા, ઓડીઓ અને વિડીઓ કલીપનું મુવી બનાવો.     
safeweb.norton.com – કોઈપણ વેબસાઈટ ની વિશ્વસનીયતા એટલેકે તે કેટલી સેફ છે તે ચકાસો.     teuxdeux.com – સુંદર કેલેન્ડર જેવી ટુ-ડુ એપ્લીકેશન બનાવો.     
deadurl.com – જયારે તમારી બુકમાર્ક કરેલા વેબપેજ ડીલીટ થઈજાય ત્યારે તમને આની જરૂર પડશે.     minutes.io – મીટીંગમાં મહત્વની નોટ્સ કેપ્ચર કરવા માટે.    
 youtube.com/leanback – યુટ્યુબની ચેનલ ટીવી મોડ માં જોવા માટે.     
youtube.com/disco – તમારા ફેવરીટ આર્ટીસ્ટ ના વિડીઓ નું પ્લેલીસ્ટ બનાવવા માટે.    
 talltweets.com – ૧૪૦ કરવા વધારે અક્ષરની ટ્વીટ મોકલવા માટે…    
 pancake.io – તમારા ડ્રોપબોક્ષ એકાઉંટ થી ફ્રી અને સરળ વેબસાઈટ બનાવો.    
 builtwith.com – કોઈપણ વેબસાઈટમાં કઈ ટેકનોલોજી વાપરી છે તે જાણવા માટે.    
 woorank.com – SEO ના હેતુ થી કોઈ પણ વેબસાઈટનું રીસર્ચ કરવા માટે.     
mixlr.com – ઓનલાઈન ઓડીઓ બ્રોડકાસ્ટ કરવા માટે.    
 radbox.me – ઓનલાઈન વિડીઓને બુકમાર્ક કરી અને પછીથી જોવા માટે.     
tagmydoc.com – તમારા ડોક્યુમેન્ટ્સ અને પ્રેઝન્ટેશન માં QR કોડ મુકવા માટે.    
 notes.io – વેબ બ્રાઉઝરમાં ટેક્ષ્ટ નોટ મુકવાનો સૌથી આસાન રસ્તો.    
 sendanonymousemail.net – નાનામો ઈમેઈલ મોકલવા માટે.     
fiverr.com – ૫$ માં લોકો પાસેથી નાના ના
ના કામ કરાવવા માટે.     
otixo.com – ડ્રોપબોક્ષ, ગૂગલ ડોક્સ વગેરે પર રહેલી તમારી ઓનલાઈન ફાઈલોને સરળતાથી મેનેજ કરવા માટે.     ifttt.com – તમારા દરેક ઓનલાઈન એકાઉંટ ની વચ્ચે કનેક્શન કરવા માટે.    
 xuix.com – દસ લાખ કરતા પણ વધારે સોફ્ટવેર

શનિવાર, 6 ઑક્ટોબર, 2012


શ્રી નિવાસ રામાનુજન 26 એપ્રિલ

webnews.textalk.com
ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ ઇ.સ.1887 માં તામિલનાડુ પાસેના એરોડ ગામમાં થયો હતો. ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા ને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતના પ્રશ્નોના ઉત્તર નવી નવી તરકીબથી કરતા હતા. દશકાઓથી સાબિત નહીં થયેલા ગણિતના કેટલાક અતિ કઠિન પ્રશ્નો સરળ રીતે તેમણે સાબિત કરી આપ્યા. એમની સ્મરણ શક્તિ અનન્ય હતી. સંખ્યાઓને યાદ રાખવી એમના માટે રમત હતી. એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી. પ્રો.જી.એચ. હાર્ડીએ ગણિતના સંશોધન માટે સગવડ આપી. તેમના વિશે પ્રો.હાર્ડીએ લખ્યું છે કે : રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ભારતીય ગણિતજ્ઞ છે. તેમની કાર્યપદ્ધતિ સર્વથા નવીન અને વિલક્ષણ છે. ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓને તેમનું વારંવાર ભવ્ય સન્માન કોઇ ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું કદી થયું ન હતું. શારીરિક માનસિક શ્રમને કારણે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો. સારવાર કારગત નીવડી નહીં. માત્ર 32 વર્ષની વયે આ વિદ્વાન જયોતિપુંજ 26/4/1920 ના રોજ મહાજયોતિમાં ભળી ગયો. રામાનુજન જગતના ગણિત નભોમંડળમાં એક ધૂમકેતુની જેમ અચાનક આવ્યા, આંજી  નાખે તેવા તેજથી થોડાંક વર્ષ પ્રકાશ્યા અને ધૂમકેતુની જેમ જ અકાળે વિદાય થઇ ગયા

શાળા એ સમાજની પાયાની જીવંત સંસ્થા છે , જેમાં આજનાં બાળકો - જે ભાવિ નાગરિકો છે, તેમનું ઘડતર થાય છે. આપણા દેશના પ્રથમ વડાપ્રધાન માનનીય શ્રી જવાહરલાલ નહેરૂએ કહેલું કે, "દેશની ભૌતિક સંપદા કરતાં દેશની માનવીય અને બૌધ્ધિક સંપદાનું મૂલ્ય અનેકગણું છે."

"શાળા દપૅણ એટલે શાળાની ભૌતિક , શૈક્ષણિક અને પયૉવરણીય સંપદાનું દપૅણ."
એક ચીની કહેવત છે કે " તમે એક વષૅ માટે સુખી થવા માગતા હોય તો વષૅભર ચાલે તેટલું અનાજ સંઘરો. તમે દસકાઓ સુધી સુખી થવા માગતા હોય તો વ્રુક્ષો વાવો અને તમે સદીઓ સુધી સુખી થવા માગતા હોય તો શિક્ષણ આપો. " આમ, દેશના ભાવિ ઘડતરનો આધાર છે - શિક્ષણ . શિક્ષણથી જ દેશની બૌધ્ધિક સંપદા કેળવાય છે, અને એ બૌધ્ધિક સંપદા જ દેશની મહત્વની સંપદા છે, અને પાયાના શિક્ષણ દ્વારા દેશની બૌધ્ધિક સંપદાનું સંવધૅન કરતી સંસ્થા એટલે પ્રાથમિક શાળા 

શુક્રવાર, 5 ઑક્ટોબર, 2012


કેવો મારો વટ પડે છે..........



બસમાં બેસી જાઉં નિશાળે કેવો મારો વટ પડે છે.

નવું મજાનું દફતર સાથે કેવો મારો વટ પડે છે.



સફેદ ખમીસ ને ભૂરી ચડ્ડી કેવો મારો વટ પડે છે.

પગમાં ચમકે બૂટની જોડી કેવો મારો વટ પડે છે.



એ-બી-સી-ડી બધી આવડે કેવો મારો વટ પડે છે.

ભણી ગણીને મોટો સાહેબ બનશું કેવો મારો વટ પડે છે.


                                                       -પ્રભાતનાં પુષ્પો
રાણ્રપુર પગારકેંદ્ર આપનુ હાર્દિક સ્વાગત કરે છે........